જૂનાગઢ: આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીને વિદ્યાર્થીઓએ માર મારવાની ઘટનાના પગલે હોસ્ટેલ સંચાલકે કર્યો ખુલાસો
Junagadh City, Junagadh | Sep 3, 2025
આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ મધુરમ ચોકડી પાસે આવેલી છે ત્યાં એક મહિના અગાઉ 27 7 ના રોજ વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ થઈ હતી જેમાં એક...