વિસાવદર: વિસાવદર સરપંચ યુનિયનના પ્રમુખે ભાજપ અને આપના નેતાઓને લીધા આડેહાથ તેઓ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
ખેડૂત મસીહા બની બેઠેલા ભાજપ અને આપના નેતાઓને લાલભાઈ કોટડીયાએ લીધા આડે હાથ અને ચેલેન્જ આપી કે તમારામાં તેવડ હોય તો પ્રતિજ્ઞા લિયો કે જ્યાં સુધી ખેડૂતોના દેવા માફ નહીં થાય ત્યાં સુધીACગાડીમાં નહીં બેસીએ કે એક વસ્ત્રય પેરી ફરશો તેવી પ્રતિજ્ઞા લ્યો અને પોતે પણ તે પ્રતિજ્ઞા લીધી હતી અને આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા પ્રવીણરામ રાજુ કરપડા ઈશુદાન ગઢવી સહિત આપ નેતા ઓ અને ભાજપના નેતાઓને લાલભાઈ કોટડીયા એ લીધા આડે હાથ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ