ડેડીયાપાડા: નવસર્જિત ચીકડા તાલુકાના લોકાર્પણ કાર્યક્રમ માં પ્રભારી મંત્રી ભીખુશીહ પરમાર હસજર રહ્યા હતા
ગત તા 2 જી ઓક્ટોબર 2025 ના રોજ નવ સર્જિત ચીકડા તાલુકાના લોકર્પણ કાર્યક્રમ માં નર્મદા જિલક પ્રભરી મંત્રી ભીખુશીહ પરમાર હાજર રહ્યા હતા આ પ્રસંગે માજી કારોબારી અધ્યક્ષ ભાહાડુરસિંહ વસાવાએ પ્રભારી મંત્રી ને લેખિત રજુઆત કરી સાથેજ શુ કહ્યું સાંભળો આ વિડીઓના માધ્યમ થી