પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના જીવન સૂત્ર બીજાના સુખમાં આપણું સુખ બીજાના ભલામાં આપણું ભલું ની ભાવનાને કેન્દ્રમાં રાખીને બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યામંદિર ખેરવા ના વિદ્યાર્થીઓએ અનોખું કાર્ય કર્યું જેમાં મહેસાણા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સેવા અને પ્રાર્થના તથા લાયન્સ હોસ્પિટલમાં દર્દીઓની મુલાકાત લઈ તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના અને સેવા કરવામાં આવી.