વાંકાનેર: વાંકાનેર-મોરબી હાઈવે પર ઢુવા પાસેથી દેશી દારૂ ભરેલી કાર ઝડપાઇ, 5.90 લાખનો મુદ્દામાલ જપ્ત….
Wankaner, Morbi | Sep 26, 2025 વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર-મોરબી હાઈવે પર ઢુવા નજીકથી પસાર થતી એક સ્વિફ્ટ ડિઝાયર કારમાંથી 400 લિટર દેશી દારૂના જથ્થા સહિત કુલ રૂ. 5.90 લાખનાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…