ઉમરગામ: ભીલાડ પો.સ્ટે.ના એન.ડી.પી.એસ એક્ટ તથા પ્રોહીબીશનના ત્રણ ગુન્હામાં વોન્ટેડ આરોપી સુરજ ઉર્ફે હડ્ડી ઝડપાયો
Umbergaon, Valsad | Aug 28, 2025
વલસાડ જિલ્લાના ભીલાડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એન.ડી.પી.એસ એક્ટના એક તથા પ્રોહીબીશનના બે ગુન્હાઓમાં વોન્ટેડ ફરતા આરોપી...