નવસારી: નવસારીમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોની જે સ્થિતિ થઈ છે તેને લઈને મંત્રી અને ધારાસભ્ય નરેશ પટેલે માહિતી આપી
નવસારીમાં ધારાસભ્ય અને મંત્રી નરેશ પટેલ ખેડૂતોની મુલાકાતે પહોંચ્યા હતા. ખાસ કરીને ખેડૂતોની જે સ્થિતિ હતી વરસાદને કારણે તેને લઈને તેઓ સ્થળ ઉપર મુલાકાતે પહોંચ્યા હતા. ખેડૂતોની સ્થિતિ અંગે જાણકારી વિગતવાર તેમણે આપી હતી.