ચોરાસી: સચિન વિસ્તારમાંથી સચિન પોલીસે ઇકો કાર સાથે વિદેશી દારૂના છઠ્ઠા સાથે ચાર આરોપીઓને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે..
Chorasi, Surat | Aug 8, 2025
સુરત થી સચિન પોલીસને મળેલ બાતમીના હકીકતના આધારે સચિન વિસ્તારમાંથી એક eeco કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે ઈસમ તથા...