ચોરાસી: પાંડેસરા વિસ્તારમાં સરા જાહેર અસામાજિક તત્વો દ્વારા યુવાનને ધોળ મારતા હોવાનો સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસે તપાસ શરૂ કર
Chorasi, Surat | Oct 12, 2025 સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં સાઈ કૃપા સોસાયટીના પાનના ગલ્લા પાસે જતા હતા ત્યાં અચાનકથી સુનિલની સાથે યુવક મનુને કહ્યું તુજે દેખતા હું એમ કહી સોનુ ને લાકડી વડે માર્યો અને બેલ્ટ વડે માર માર્યો અને કુંદન બ્રિજેશ માયાએ ધીક્કા મુક્તિનો ચારેય ભેગા મળીને ધોળમાર મારી જતા યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જો કે આ ઘટના ના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા પોલીસી ટીવીના આધારે અસામાજિક તત્વો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી.