રાધનપુર: રાધનપુરના શેરગંજ કોણસેલા ગામમાં પશુ દવાખાનાની જીપ કાદવમાં ફસાતા ટ્રેક્ટર મારફતે બહાર કઢાઈ
Radhanpur, Patan | Aug 23, 2025
રાધનપુરના શેરગંજ કોણસેલા ગામમાં તંત્રની બેદરકારીનો જીવંત દાખલો સામે આવ્યો છે.પશુઓને દવા આપવા આવેલા ડોક્ટરની ગાડી ગામના...