અમરોલીમાંથી સગીરાનું અપહરણ કરી ફરાર આરોપીની વારાણસી થી પોલીસે કરી ધરપકડ,સગીરાનો કબ્જો પરિવારને સોંપ્યો
Majura, Surat | Aug 17, 2025
અમરોલીમાંથી અજાણ્યો ઇસમ પરિવારની સગીર વયની કિશોરીને પોતાના પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી ગયો હતો.અમરોલી પોલીસે ગુન્હો નોધી...