વડોદરા: ફતેપુરાના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકાયો,કુંભારવાડા પોલીસ દ્વારા ડ્રોન સર્વેલન્સથી બાજ નજર રખાઈ
Vadodara, Vadodara | Sep 5, 2025
વડોદરા : મુસ્લિમ સમાજના પવિત્ર ઈદે મિલાદુન નબી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે.દિવસ દરમિયાન વિવિધ વિસ્તારોમાં ઝુલુસ...