ડાંગ ના અંતરિયાળ વિસ્તાર ઝરણ માં રહેતા જીતેન્દ્રભાઈ ને વન બંધુ કલ્યાણ યોજના હેઠળ ઘર મળ્યું છે.
તેમણે શું કહ્યું જાણીએ.
Ahwa, The Dangs | Feb 11, 2024 ભારત સરકારની વન બંધુ કલ્યાણ યોજના ડાંગ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં રહેતા અને તેમાં પણ ખાસ કરીને અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકો માટે આશીર્વાદ નીવડી છે કાચા ઘરની વ્યથા અને ત્યારબાદ પાકા ઘરમાં આવતા હર્ષની લાગણી અનુભવતા ઝરણ ગામ માં પોતાના આવાસ થી પ્રતિક્રિયા આપતા જીતેન્દ્રભાઈ એ સરકારનો આભાર વ્યક્ત કર્યો.