Public App Logo
Jansamasya
National
Haryana
Pmmsy
Matsyasampadasesamriddhi
���ीएसटी
Cybersecurityawareness
Nextgengst
Fidfimpact
Happydiwali
Diwali2025
Railinfra4andhrapradesh
Responsiblerailyatri
Andhrapradesh
���हात्मा_गांधी
���ांधी_जयंती
Gandhijayanti
Digitalindia
Fisheries
Nfdp
Swasthnarisashaktparivar
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat

રાજકોટ પૂર્વ: રાજકોટના મંગળા રોડ પર થયેલ ફાયરિંગ મુદ્દે 11 ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

Rajkot East, Rajkot | Oct 30, 2025
રાજકોટ: શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવતી એક ગંભીર ઘટનામાં બુધવાર તારીખ 29 ઓક્ટોબરના રોજ રાત્રિના સમયે એ ડિવિઝન વિસ્તારના મંગળા મેઈન રોડ પર પ્રગતિ હોસ્પિટલ નજીક ફાયરિંગની ઘટના બની હતી. જૂની અદાવત અને ગેંગવૉરના પરિણામે આ બનાવ બન્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે, જેમાં બે ગુનાહિત ઇતિહાસ ધરાવતા જૂથો આમને-સામને આવી ગયા હતા. આ ઘટના અંગે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે

MORE NEWS