શહેરમાં રજાના ત્રણ દિવસ લોકોને સાવચેત રહેવા કલોલ SPની અપીલ, પોલીસ સિવિલ ડ્રેસમાં તસ્કરો પર રાખશે બાઝ નજર
Kalol City, Gandhinagar | Aug 15, 2025
રાજ્યમાં 15 મી ઓગસ્ટ પ્રજાસતાક દિન ,જન્માષ્ટમી અને રવિવાર ત્રણ રજા સાથે નાગરિકો માં ઉત્સાહ છે. આ ઉત્સાહને કાયમ રાખવા...