જામનગર શહેર: જામનગર શહેરમાં ૧૮ કરોડના ખર્ચે રસ્તા રીપેર કરવામાં આવશે
જામનગર મહાનગરપાલિકા દ્રારા રૂ. 28 કરોડના ખર્ચે શહેરના રોડ રસ્તાઓનાં મરામતના કામો તથા અમુક રસ્તાને સુશોભિત કરાશે. રૂ.10 કરોડના ખર્ચે શહેરના રોડના પોટહોલને કોલ્ડ ઇમલસન ઇન્જેક્શન પોટહોલ પેચિગ મશીન મિકેનિકલ મેથડથી રીપેર કરાશે. તેમજ મુખ્ય માર્ગ સહિત શેરી ગલ્લીઓના રોડ રસ્તાઓને રૂ.8 કરોડના ખર્ચે રી-કાર્પેટીંગનું કામ કરવા કાર્યવાહી હાથ ધરી છે.