વડોદરા પૂર્વ: ઘેર બેઠા ટાસ્ક પુરા કરી રોજ 2000 કમાવવાની ઓફરમાં ફસાયેલા યુવકે 16.60 લાખ ગુમાવ્યા
વડોદરાના એક યુવક સાથે ઓનલાઇન ઠગોએ ટાસ્ક પૂરા કરવાના નામે 16.60 લાખ પડાવી લીધા હોવાનો બનાવ બન્યો છે. યુવકની ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ ની ટીમે સાયબર માફીયાઓ ની શોધખોળ શરૂ કરી છે