મેંદરડા: મેંદરડા તાલુકાના અંબાળા ગીર ગામે કમોસમી વરસાદથી થયેલ નુકસાનીનું સર્વે કરી આપવા બાબતે રજૂઆત કરવામાં આવી
અંબાળા ગીર ખાતે સતત ઘણા દિવસથી આવી રીતે વરસાદ થયેલ છે જેમાં ખેડૂતોને ખેતરોમાં વાવેલા મગફળી સોયાબીન વગેરે જેવા પાકોને ભયંકર નુકસાની થઈ છે જેથી આર્થિક નુકસાની ખેડૂતોને સહન કરી શકે તેવી પરિસ્થિતિ ન હોય જેથી આપ સાહેબ શ્રી ને વિનંતી છે કે અંબાળા ગીરમાં વહેલી તકે સર્વે કરી નુકસાની બાબતે આર્થિક સહાય કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે