ગાંધીનગર: સંત સરોવરમાં 23,420 ક્યુસેક પાણીની આવક તો 21 દરવાજા ખોલીને 27,282 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
Gandhinagar, Gandhinagar | Aug 25, 2025
ગાંધીનગર નજીક આવેલા સંત સરોવરમાં ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદને પગલે સતત પાણીની આવક વધી રહી છે. આજે ત્રીજા દિવસે પણ...