ભરૂચ: ભરૂચ-વડોદરા હાઈવેના સમારકામ માટે 15 દિવસનું અલ્ટિમેટમ, સામાજિક કાર્યકરની જળ- અન્ન ત્યાગની ચીમકીથી ચકચાર
Bharuch, Bharuch | Aug 23, 2025
ભરૂચથી વડોદરા તરફ જતાં NH-48 પર ખરાબ રસ્તાઓ અને બિસ્માર પુલોના સમારકામને લઈને મોટી ચકચાર મચી છે. ભરૂચના સામાજિક કાર્યકર...