જસદણ: જસદણ આટકોટ પાંચ વડા રોડ પર ફોર વ્હીલર રોડ નીચે ઉતરી ગય હતી ધટના સ્થળે સેવા ભાવી લોકો દોડી ગયા હતા
Jasdan, Rajkot | Nov 26, 2025 જસદણ આટકોટ પાંચ વડા રોડ પર ડ્રાઇવર સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા રોડ નીચે ઉતરી જતાં રોડ નીચે ખાબકી હતી ધટના સ્થળે સેવા ભાવી લોકો દોડી ગયા હતા