ચોરાસી: ઉધના વિસ્તારમાં થી પકડાયેલા ત્રણ મોબાઇલ ચોરોના મામલે ડીસીપી કાનન દેસાઈ દ્વારા માહિતી આપવામાં આવી.
Chorasi, Surat | Oct 13, 2025 ઉધના વિસ્તારમાંથી શહેરના અલગ અલગ વિસ્તારમાંથી મોબાઇલ ફોન ચોરી કરતી ગેંગને મોબાઈલ ફોન નંગ 279 જેની કિંમત રૂ 16,80,000 ના મુદ્દા માલ સાથે પકડાયેલા મોબાઈલ ચોરોના આરોપીના લઈને ડીસીપી કાનન દેસાઈ દ્વારા પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી.