છોટાઉદેપુર: ધંધોડા ખાતે શાળાના નવીન ઓરડા, નવીન લાઇબ્રેરી, કબીર મંદિર ખાતમુહૂર્ત સાંસદના હસ્તે કરાયું, જુઓ
છોટાઉદેપુર તાલુકાના ધંધોડા ખાતે શાળાના નવીન ઓરડા, નવીન લાઇબ્રેરી, કબીર મંદિર તથા પીએચસી સેન્ટર ખાતે પેવરબ્લોકના કામનું ખાતમુહુર્ત છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.