બહુચરાજી પોલીસે મંદિર ચોરી ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી બે આરોપીઓને ચડાસણા બસ સ્ટેન્ડ પાસેથી પકડી પાડ્યા
Mahesana City, Mahesana | Sep 11, 2025
પોલીસના જણાવ્યા મુજબ, મંદિરેથી પિત્તળનો મોટો ઘંટ (કિંમત રૂ. ૫,૦૦૦) તથા પિત્તળની ત્રણ ફૂટ લાંબી ધજાની સળી (કિંમત રૂ....