ગોધરા: SRP ગ્રાઉન્ડ ખાતે સનરાઈઝ 11 ની 38 થી જીત સાથે સેમી ફાઇનલમાં પ્રવેશ, ગોધરા રેન્જ IG આર.વી અસારી ઉપસ્થિત રહ્યા
Godhra, Panch Mahals | May 27, 2025
ગોધરા શહેરના SRP ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પંચમહાલ જિલ્લા પોલીસ પરિવારના સહયોગથી સદભાવના કોમી એકતા સમિતિ લેધર બોલ નાઈટ...