હાલોલ: પાંચતાડથી મસવાડ જીઆઇડીસીને જોડતા નવીન ડામર રોડ રસ્તાનું ધારાસભ્યના હસ્તે ભૂમિ પૂજન કરાયું
Halol, Panch Mahals | Jun 12, 2025
હાલોલ તાલુકાના પાંચતાડ ગામથી મસવાડ જીઆઇડીસીને જોડતા નવીન રોડ રસ્તા નું ભૂમિ પૂજનનો કાર્યક્રમ આજે ગુરુવારે યોજાયો હતો....