અને વધુમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરસનભાઈ વાડોદરિયા એ જણાવ્યા પ્રમાણે માત્ર ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા મોટી મોટી વાતો કરી રહ્યા છે અને મુખ્યમંત્રી બનવાની સપનાને લઇ અનેક ગામોમાં સભાઓ કરી રહ્યા છે અને વિસાવદર ને તો ભૂલી જ ગયા છે તેવું કરસનભાઈ વડોદરિયા એ ફર્સ્ટ શબ્દોમાં જણાવ્યું હતું