રાજકોટ પશ્ચિમ: રાજકોટ: દારૂબંધીના ઉડ્યા ધજાગરા શેરમા લુખ્ખા તત્વો બેફામ
રાજકોટ લુખા તત્વો બેફામ બન્યા રાજકોટમાં તારીખ 22 ના રોજ બપોરે તને 15 ની આસપાસ પટેલ વિહાર રેસ્ટોરન્ટ ની પાછળ લુખ્ખા તત્વો એ દારૂ પીને આતંક મચાવ્યો નસળીઓએ દારૂ પી પથ્થરના ઘા કર્યો સમગ્ર ઘટના ના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા