દાહોદ: દાહોદ તાલુકાના કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારના મોટી લછેલી ગામે મોટર સાઇકલ અને ઇકો ફોર વ્હિલ ગાડી વચ્ચે અકસ્માત એકનું મોત
Dohad, Dahod | Sep 17, 2025 દાહોદ તાલુકાના કતવારા પોલિસ સ્ટેશન વિસ્તારના લછેલી ગામના ગામતળ વિસ્તારમા રહેતા દિનેશ ભાઈ નો 18 વર્ષીય પુત્ર પવન ભાઈ જે કતવારા ગામથી એમના ઘરે લછેલી ગામેં જઈ રહ્યો હતો.તે દરમિયાન લછેલી ગામથી પેસેન્જર ભરી ઇકો ફોર વ્હિલ ચાલક કતવારા ગામ તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન ઇકો ફોર વ્હિલ ગાડી અને મોટર સાઇકલ સામ સામે આવી જતા ગમખવાર અકસ્માત સર્જાતા મોટર સાઇકલ પર સવાર ચાલક સહિત અન્ય બે ઈસમો મોટર સાઇકલ લઈ જમીન પર પડકાતા તેમાંથી એકનું મોત નીપજયુ.પોલીસ કાર્યવાહી હાથ