તળાજા: જુના સાંગાણા ગામે આધેડના વીજ કરંટથી થયેલ મોતને લઈને પોલીસે અકસ્માત મોતની નોંધ કરી
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના જુના સાંગાણા ગામે ગઈકાલે એકાધેડ વયના વ્યક્તિને અકસ્માત કરંટ લાગતા તેમનું મોત થયું હતું આ બનાવને લઈને જ સમગ્ર તાલુકામાં શોખનું મોજુ ફરી વળ્યું છે ત્યારે આજે તળાજા પોલીસ મથક ખાતેથી જાણવા મળતી માહિતી મુજબ આધેડ વયના વ્યક્તિના થયેલ મોતને લઈને પોલીસે અકસ્માતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે