જામનગર શહેર: જામનગર ABVP દ્વારા સ્કૂલમાં થતા મર્ડર કેસમાં તપાસ કમિટી બનવાની માગ સાથે વિરોધ
Jamnagar City, Jamnagar | Sep 4, 2025
આજ રોજ જામનગરમાં ડિકેવી સર્કલ ખાતે ABVP દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે...તાજેતરમાં અમદાવાદ માં સ્કૂલમાં વિધાર્થીની હત્યા...