ખેરાલુ: શહેરમાં વરસાદ દરમ્યાન બહુચર માતા મંદિર પાસે લીમડાનું ડાળું પડ્યું,મલેકવાડામાં જર્જરિત મકાન ધરાશાઈ
Kheralu, Mahesana | Jun 3, 2025
ખેરાલુમાં રાતે 8 વાગે પવન સાથે શરું થયેલા વરસાદમાં બહુચર માતા મંદિર પાસે લીમડાનું ડાળું વીજ વાયર પર પડતા વીજ પુરવઠો...