વલસાડ: અતુલ ફસ્ટ ગેટ પેટ્રોલ પંપ પાસે પાર્ક કરેલા 12,00000 કિંમતનું ટ્રક ચોરી થતા રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
Valsad, Valsad | Aug 19, 2025
મંગળવારના 6 10 કલાકે નોંધેલી ફરિયાદની વિગત મુજબ વલસાડના અતુલ ફોસ્કેટ પેટ્રોલ પંપ પાસે તારીખ 6 8 2025 ના રોજ ફરિયાદી...