ઠંડીના કારણે બરેલીની ફીરીકી કચ્છ સુધી ન પહોંચી, ભાવ વધારો ૧૫-૧૭ ટકા વધ્યો.ઉત્તર ભારતમાં ભારે ઠંડી અને ધુમ્મસને કારણે ઉત્તર પ્રદેશના બરેલીથી કચ્છ તરફ આવતી ફીરીકીની સપ્લાય અટકી ગઈ છે. પરિવહન વ્યવસ્થામાં વિક્ષેપને લીધે છેલ્લા ચાર દિવસથી ફીરીકી બજારમાં પહોંચી નથી. આ કારણે કચ્છમાં ફીરીકીના ભાવમાં ૧૫ થી ૧૭ ટકા સુધીનો વધારો નોંધાયો છે. જે ફીરીકી અગાઉ ₹૮૦-૯૦ પ્રતિ કિલો મળતી હતી, તે હાલ ₹૧૦૦-૧૦૫ સુધી પહોંચી ગઈ છે. વેપારીઓના જણાવ્યા અનુસાર, હવામાન સુધર્યા