ભારતના ચૂંટણી પંચે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR)ની સમયમર્યાદા વધારી.
Palanpur City, Banas Kantha | Nov 30, 2025
ભારતના ચૂંટણી પંચે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) ની સમયમર્યાદા વધારી, આજે રવિવારે સાંજે 6:30 કલાકે જિલ્લા વહીવટી તંત્રએ જાણકારી આપી હતી કે હવે 11 ડિસેમ્બર, 2025 સુધી ગણતરીનો તબક્કો, 16 ડિસેમ્બરના રોજ ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે તેમજ તા. 14.02.2026ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે.