ડીસા: મુડેઠા ગામે આપની મિટિંગ બાદ પુર્વ સરપંચે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા, પુર્વ સરપંચે પ્રતિક્રિયા આપી
ડીસા તાલુકાના મુડેઠા ગામ ખાતે તા.11/10/2025 ને શનિવારના રોજ 3 કલાકે આમ આદમી પાર્ટીની ખાસ મિટિંગ મળી હતી જેમાં મિટિંગ સમયે આપના હોદ્દેદારો અને કાર્યકરોએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા જ્યારે મુડેઠા ગામના પૂર્વ સરપંચ માવસિહ રાઠોડે પ્રતિક્રિયા આપી હતી અને ભાજપ સરકારને નિશાન બનાવી ને આકરા પ્રહારો કર્યા હતા....