વિસાવદર: સરદાર સન્માન યાત્રાનું આજે વિસાવદર શહેર ખાતે સ્વાગત કરવામાં આવ્યું
દેશની અખંડતતાના પ્રતીક સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજયંતી પૂર્વે આયોજિત સન્માન યાત્રા તારીખ 21 સપ્ટેમ્બર ના રોજ વિસાવદરમાં પ્રવેશી હતી ત્યારે આ યાત્રાનું સર્વ જ્ઞાતિઓ તેમજ આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું