છોટાઉદેપુર: જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પોલીસે જિલ્લા એક અઠવાડિયાની અંદર સાતથી વધુ શખ્સોને નશાની હાલતમાં ઝડપ્યા.
Chhota Udaipur, Chhota Udepur | Aug 24, 2025
છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પોલીસે નશાની હાલતમાં છેલ્લા એક અઠવાડિયાની અંદર સાતથી વધુ શખ્સોને...