વિસનગર: ગોઠવા ગામની મહિલા કંડકટરની પ્રમાણિકતા, બસમાં ભૂલાયેલું ₹32,740નું પર્સ પરત કર્યું
વિસનગર તાલુકાના ગોઠવા ગામની અને સૂરત એસ.ટી.ડેપોમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતી યુવતીએ બસમાં ભુલથી રહી ગયેલ મહિલા મોબાઇલ, રોકડ અને મંગલસુત્ર સહિત 32740 રૂપિયાનો સામાન મુકેલ પર્સ પરત કરી પ્રમાણિકતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું છે.