રાજકોટ પૂર્વ: બે ઈંચ વરસાદના કારણે સાવર સુધીમાં શહેરની જીવાદોરી સમાન આજી ડેમ ઓવરફ્લો થવાની શક્યતા
Rajkot East, Rajkot | Sep 6, 2025
રાજકોટ શહેરમાં આજે સવારથી મેઘરાજાએ પધરામણી કરી હોઈ તેમ 6 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. જેને લીધે શહેરના અનેક...