વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આવેલા વીએમએસ ક્વાર્ટર્સમાં રહેતા યુવકને ફતેગંજ પોલીસની પીસીઆર વાનના પોલીસ કર્મચારીએ માર માર્યો હતો. જેથી યુવકને ઈજા પહોંચતા સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડાયો હતો.
વડોદરા પૂર્વ: વડોદરામાં ફતેગંજ પોલીસની PCR વાનના કર્મચારીએ યુવકને માર માર્યો હોવાનો આક્ષેપ - Vadodara East News