અંજાર: દબળા વિસ્તારમાં દાદાના અખાડા ગ્રાઉન્ડમાં શ્રી રાજા કાપડી દાદાના મેળા મહોત્સવ નિમિત્તે સ્ટોલની હરરાજી રાખવામાં આવશે
Anjar, Kutch | Aug 21, 2025
અંજાર નગર પાલિકાના સાથ સહકારથી શ્રી દબડા સત્સંગ મંડળ દબડા અંજાર દ્વારા શ્રાવણ વદ અમાસના શનિવારે દબડા મધ્યે પૂજ્ય શ્રી...