ગોધરા: કાલોલના ચોરા ડુંગરી ગામે નશામાં ધૂત જમાઈએ સાસુ અને પત્ની પર હુમલો કર્યો, બન્ને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ
Godhra, Panch Mahals | Aug 7, 2025
કાલોલ ના ચોરા ડુંગરી ગામે રહેતા સુરેશકુમાર પરમાર નામના એક યુવકે પોતાની સાસુ પાર્વતીબેન અને પત્ની રૂખીબેન પર હુમલો કર્યો....