કતારગામ: ક્રાઈમ બ્રાન્ચ પોલીસે રાજકોટ શહેર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ વાહન ચોરીના ગુનાના આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી.
Katargam, Surat | Sep 19, 2025 સુરત શહેરની ક્રાઈમ બ્રાન્ચ પોલીસને મળેલ બાદમીના હકીકતના આધારે આબોલી ચોકડી કઠોળ જિલ્લામાં રાજકોટ શહેર b ડિવિઝન પોલીસ સ્ટેશન અને 2022 માં નોંધાયેલ વાહન ચોરીના અંડડેટ ગુના નો આરોપી ચોકડી પાસે ઉભેલ છે જા બાતમીના આધારે ક્રાઈમરાજ પોલીસે વોચ ગોઠવી આરોપીને મોપેડ સહી 40,000 ના મુદ્દા માલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.