હળવદ: હળવદ તાલુકાના સુરવદર ગામના જોડતા મુખ્ય માર્ગ પરનું રેલવે અંડરબ્રિજ પાણીથી ભરાઈ જતા વાહન વ્યવહાર સ્થગિત
Halvad, Morbi | Aug 24, 2025
હળવદ તાલુકાના સુરવદર ગામને જોડતા મુખ્ય માર્ગ પર બનાવવામાં આવેલ રેલવે અંડરબિજમાં આજરોજ રવિવારે હળવદ પંથકમાં પડેલા વરસાદના...