પારડી: પારડી નગરપાલિકા કચેરી ખાતે નશામુક્ત અંગે શપથ કાર્યક્રમ યોજાયો
Pardi, Valsad | Nov 18, 2025 મંગળવારના 4 કલાકે યોજાયેલા કાર્યક્રમની વિગત મુજબ સમગ્ર વલસાડ જિલ્લા સહિત પારડી તાલુકામાં પણ નગરપાલિકા કચેરી ખાતે નશા મુક્તિ અંગે કાર્યક્રમ યોજાયો હતો.જેમાં તમામ કર્મચારીઓ દ્વારા નશા મૂક્ત અંગે શપથ લેવડાવવામાં આવ્યા હતા. અને અન્યને પણ વ્યસનથી દૂર રાખવા માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.