ગોધરા: શહેરના લિલેસરા વિસ્તારમાંથી ગૌ-માંસના જથ્થા સાથે બે આરોપી ઝડપાયા, એક જીવતું ગૌ-વંશ બચાવી લેવામાં આવ્યું
Godhra, Panch Mahals | Sep 13, 2025
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં ગૌ-વંશની કતલ અને ગેરકાયદેસર ગૌ-માંસના વેપારને લઈને પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે....