3 નવેમ્બરના રોજ ફરિયાદી કનૈયાલાલ મેવાડા પોતાની ગાડી લઈને ગાંધીનગરથી કોઠાસણા જઈ રહ્યા હતા એ દરમ્યાન શોભાસણ પાસે આવતા સામે આવતી i20 કારે ટક્કર મારતા ફરિયાદી અને તેમના પત્નીને ઈજાઓ થઈ હતી અને વડનગર સિવિલ ખસેડાયા હતા. સારવારમાં વ્યસ્ત હોવાથી ફરિયાદીએ આજરોજ વડનગર પોલીસમાં i20ના ચાલક વિરુદ્ધ ફરિયાદ આપી છે.