ભચાઉ પોલીસ સ્ટેશનના પીઆઇ ડી ડી ઝાલાની સૂચનાથી ભચાઉ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે ભચાઉ વિસ્તારમાં છેતરપિંડીના ગુનાના નાસતા ફરતા આરોપી સુલેમાનશા અલીશા ભાકરશા શેખ રહે કનૈયા બે વાળાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભચાઉ પોલીસ દ્વારા આજે બુધવારે સાંજે માહિતી આપવામાં આવી હતી