અમીરગઢ: રાજપુરીયા નજીકથી 3,00,000 ઉપરાંતના વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે શખ્સો ઝડપાયા
અમીરગઢ તાલુકાના રાજપુરા નજીકથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે શખ્સો ઝડપાયા હતા સોમવારે મોડી રાત્રે એલસીબી પોલીસે રાજપુરીયા ગામ નજીકથી 3,12,072 રૂપિયાના વિદેશી દારૂ તેમજ i20 કાર મળી 6,27,072 રૂપિયાના મુદ્દા માલ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા જોકે આજે મંગળવારે એક કલાકે પોલીસ દ્વારા આ સમગ્ર માહિતી આપવામાં આવી હતી.